ખાન યુનિસના માવાસી વિસ્તારમાં ઇઝરાયેલના હવાઈ હુમલાઓ બાદ હમાસ રાફા બ્રિગેડના કમાન્ડર સમીર અબુ યુનિસના મૃત્યુની પુષ્ટિ અલ-કસામ બ્રિગેડે કરી છે.